• મંગળવાર, 21 એપ્રિલ, 2026

છત્તીસગઢમાં પહાડ સાથે ટકરાઈને ખાનગી વિમાન તૂટી પડયું

પાઈલટ અને કોપાઈલટનાં મૃત્યુ

નવીદિલ્હી, તા. 20 : છત્તીસગઢના જશપુર જિલ્લામાં આજે એક મોટી વિમાન દુર્ઘટનામાં એક ખાનગી પ્લેન આરાની પહાડીઓમાં તૂટી પડયું હતું. જેમાં પાયલટ અને કો-પાયલટનાં મૃત્યુ થયા હોવાની માહિતી મળી રહી છે. જો કે આ વિમાનમાં અન્ય કોઈ યાત્રી સવાર હતા કે નહીં તે વિશે હજી કોઈ સત્તાવાર જાણકારી મળી....