• મંગળવાર, 21 એપ્રિલ, 2026

વંદે ભારત ટ્રેનનો મુંબઈમાં પહેલો ડેપો આકાર લઈ રહ્યો છે

વાડી બંદરમાં ડેપો બનાવવાનું 15 ટકા કામ પૂર્ણ

મુંબઈ, તા. 20 : વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો મુંબઈનો પહેલો સમર્પિત અત્યાધુનિક ડેપો વાડી બંદરમાં ઊભો થઈ રહ્યો છે. આ ડેપો ભવિષ્યમાં વંદે ભારત ટ્રેનોની જાળવણી અને સંચાલનનું મુખ્ય કેન્દ્ર બનશે. અત્યાર સુધીમાં 13 ટકા સિવિલ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. મૅકેનિકલ અને ઈલેક્ટ્રિકલ કામના અૉર્ડર નીકળી ગયા છે. ટૂંકમાં 15 ટકા કામ પૂર્ણ.....