• મંગળવાર, 21 એપ્રિલ, 2026

સનરાઇઝર્સ અને કૅપિટલ્સ વચ્ચે પૉઇન્ટ ટેબલમાં અગ્રેસર થવાની રેસ

હૈદરાબાદ જીતની હેટ-ટ્રિક માટે દિલ્હી જીતનો ક્રમ જાળવી રાખવા મેદાને પડશે 

હૈદરાબાદ, તા. 20: આઇપીએલની 19મી સીઝનમાં 6-6 અંક સાથે પોઇન્ટ ટેબલ પરની ચોથા અને પાંચમા નંબરની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ મંગળવારના મેચમાં આમને-સામને હશે. ત્યારે બન્ને વચ્ચે પોઇન્ટ ટેબલ પર આગળ થવાની ટક્કર થશે. સનરાઇઝર્સનો નેટ રન રેટ સારો છે. આથી તે 4 નંબર પર....