• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

યુદ્ધવિરામ લંબાવવાની ટ્રમ્પની ઘોષણા

વોશિંગ્ટન, તા. 22 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી યુદ્ધવિરામને લંબાવવાની જાહેરાત કરતાં કહ્યું હતું કે, જ્યાં સુધી ઈરાન પોતાનો પ્રસ્તાવ રજૂ ન કરે અને બંને પક્ષો વચ્ચે ચર્ચા પૂર્ણ ન થાય ત્યાં સુધી યુદ્ધવિરામ......