• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

કમિન્સની વાપસી પછી પણ ઇશાન કપ્તાન પદે ચાલુ રહેશે ?

નવી દિલ્હી, તા.22 : સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે ઉપરાઉપરી ત્રણ વિજય સાથે આઇપીએલની 19મી સીઝનમાં શાનદાર વાપસી કરી લીધી છે. તેના ખાતામાં હવે 7 મેચમાં 4 જીતથી 8 અંક છે અને પોઇન્ટ ટેબલ પર 3 નંબર પર.....