• શનિવાર, 23 મે, 2026

ઈંધણની અછતના ડર વચ્ચે પેટ્રોલ; ડીઝલની ખરીદીમાં 20 ટકાનો ઉછાળો

કેન્દ્ર અને રાજ્ય સરકારની પૅનિક ન થવાની અપીલ એળે

મુંબઈ, તા.22 (પીટીઆઇ) : પશ્ચિમ એશિયામાં યુદ્ધની પરિસ્થિતિના પગલે ભારતમાં ઇંધણની સપ્લાયમાં અસરથી પેટ્રોલ-િડઝલની ખેંચના ભયના કારણે મેના પહેલા પખવાડિયામાં મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડિઝલની......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ