• શનિવાર, 23 મે, 2026

આરસીબી વિરુદ્ધ સનરાઇઝર્સનું પાવર હિટિંગ : 4 વિકેટે 255 રન

ઇશાનના 79, અભિષેકના 56 અને કલાસેનના 51 રન

હૈદરાબાદ, તા.22 : ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરનાર સનરાઇઝર્સ હૈદરાબાદે આરસીબીની દીશાવિહીન બોલિંગ અને નબળી ફિલ્ડીંગનો ભરપૂર ફાયદો ઉઠાવીને 20 ઓવરમાં 4 વિકેટે 255 રનનો મોટો સ્કોર....... 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ