• શનિવાર, 23 મે, 2026

ઈમ્પોર્ટ ડ્યૂટી વધતાં સોનાના દાગીનાનું વેચાણ 13થી 15 ટકા ઘટી શકે

ક્રિસિલના અહેવાલ મુજબ આ નાણાવર્ષમાં રિટેલ જ્વેલરોનું વેચાણ ઘટીને દસ વર્ષના તળિયે જવાની શક્યતા

મુંબઈ, તા. 22 (એજન્સીસ) : કેન્દ્ર સરકાર દ્વારા સોના અને ચાંદીની આયાત જકાતમાં વધારો કરવામાં આવ્યા બાદ સોનાના દાગીનાના વેચાણમાં 13થી 15 ટકાનો ઘટાડો થઈ તે દસ વર્ષના તળિયે જવાનો અંદાજ રેટિંગ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ