• શનિવાર, 23 મે, 2026

મુંબઈ પાલિકામાં સત્તા મેળવ્યાના 100 દિવસમાં રૂા. 1000 કરોડ બચાવાયા

ભાજપ - શિંદેસેનાએ મહત્ત્વના 23 નિર્ણય લીધા

મુંબઈ, તા. 22 : ભાજપ-શિવસેના ગઠબંધનના મુંબઈ મહાપાલિકામાં 100 દિવસ પૂર્ણ થયા એ નિમિત્તે સત્તાધારી પક્ષે કામકાજનો રીપોર્ટ બહાર પાડયો છે. ‘ભ્રષ્ટાચાર વિરોધી અને સુશાસનના પહેલા 100 દિવસ’ શીર્ષક ધરાવતા...... 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ