• શુક્રવાર, 22 મે, 2026

રિલાયન્સ જિઓના આઈપીઓ આડે વૈશ્વિક અશાંતિનો અવરોધ

આશરે ચાર અબજ ડૉલરનો આઈપીઓ વિલંબમાં મૂકાય તેવી શક્યતા 

મુંબઈ તા. 21 (એજન્સીસ) : ઓઈલથી લઈને ટેલિકોમ ક્ષેત્રની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ શાખા જિઓ પ્લેટફોર્મ્સના અંદાજે ચાર અબજ ડૉલરના જાહેર ભરણા સામે ઈરાન યુદ્ધ અને વૈશ્વિક ભૂરાજકીય.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ