• શુક્રવાર, 22 મે, 2026

નીટ પેપર લિક : વિદ્યાર્થીના ડૉ. પિતાની ધરપકડ

બાળરોગ નિષ્ણાત ડૉ. મનોજ શિરુરેને તાબામાં લેવાયો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 21 : નીટ પરિક્ષાના પેપર લિક થવાના મામલામાં તપાસ ઝડપથી થઈ રહી છે ત્યારે સીબીઆઈએ કેસના માસ્ટરમાઈન્ડ અને સંબંધિતે બાદ હવે પેપર મેળવવા માટે રૂપિયા આપનારા વિદ્યાર્થીના પિતાની ધરપકડ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ