બુરહાન વાનીનો સાથી ઓળખ છુપાવીને રહેતો : કાશ્મીરના આતંકી નેટવર્કને ઝટકો
નવી દિલ્હી, તા. 21 : પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ આતંકવાદી હમઝા બુરહાનનો પાકિસ્તાનમાં ખાત્મો કરી દેવામાં આવ્યો છે. પીઓકેના મુઝફ્ફરાબાદમાં એક અજ્ઞાત હુમલાખોરે હમઝા બુરહાનને ગોળીબારથી ચાળણી કરીને......