• શુક્રવાર, 22 મે, 2026

મુંબઈના પ્રવેશદ્વારો પર પાર્કિંગ અને બિઝનેસ હબ બનાવાશે

દહિસરમાં બહારગામની બસો માટે પાર્કિંગ બનાવવાનું કામ શરૂ

મુંબઈ, તા. 21 : મુંબઈના મુખ્ય પ્રવેશદ્વારો દહિસર અને માનખુર્દ જકાતનાકા પર મુંબઈ મહાપાલિકા `પાર્કિંગ અને બિઝનેસ હબ' ઊભા કરવાની છે. મુંબઈ બહારથી આવતા વાહનો અને ખાનગી ટ્રાવેલ્સની મોટી મોટી બસોને.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ