બચેલા ઈંધણનો ઉપયોગ કરીને ઈસરોએ વિક્રમ લેન્ડરને કરાવી `લૂનર હોપ'
નવી દિલ્હી, તા. 21 : ચંદ્રના મિશનથી મળેલા વૈજ્ઞાનિક ડેટા નવા નવા ખુલાસા કરી રહ્યા છે. આ વખતે સૌથી રોચક તથ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપરના શિવ શક્તિ પોઈન્ટમાંથી મળી આવ્યા છે. જયાં વિક્રમ લેન્ડરના એક નાનકડા.....