મહારાષ્ટ્ર સરકારના દક્ષિણ કોરિયાની ત્રણ નામી કંપનીઓ સાથે કરાર
મુંબઈ, તા.21 (પીટીઆઇ) : વિદ્યાર્થીઓ અને યુવાવર્ગના કૌશલ્ય વિકાસ અને વૈશ્વિક સ્તરે તક મળે એ હેતુથી મહારાષ્ટ્ર સરકારે આજે દક્ષિણ કોરિયાની એક નામી કંપની સાથે ત્રણ સમજૂતીઓ ઉપર હસ્તાક્ષર (એમઓયુ) કર્યાનું......