ટેલિફોનિક વાતચીતમાં નેતન્યાહુનો ટ્રમ્પને હુમલા જારી રાખવા આગ્રહ
નવી દિલ્હી, તા.21 : ઈરાન યુદ્ધ મુદ્દે હવે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલનાં પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂ વચ્ચે ઉગ્ર મતભેદો સપાટી ઉપર આવી ગયા છે. તાજેતરમાં બન્ને નેતાઓ વચ્ચે આ મુદ્દે ઉગ્ર ચર્ચા થઈ ગઈ.....