• શનિવાર, 23 મે, 2026

કલ્યાણમાં રૂા. 32 કરોડનું બ્રાઉન સુગર પકડાયું

ડ્રગ્સ માફિયા અમજદ પઠાણ સામે પોલીસની કાર્યવાહી

થાણે, તા.22 (પીટીઆઇ) : કલ્યાણ પોલીસે ડ્રગ્સ તસ્કરી વિરૂદ્ધ કરેલી કાર્યવાહીમાં રૂા. 32 કરોડના બ્રાઉન સ્યુગર સાથે જ કૂખ્યાત ડ્રગ્સ માફિયા અમજદ પઠાણની ધરપકડ કરી છે. અમજદ પઠાણ વિરૂદ્ધ ચાર હત્યા સહિત વીસ....... 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ