• શુક્રવાર, 24 જુલાઈ, 2026

નાસિકની ગોદાવરી નદીમાં મહાપૂર

વરસાદના કહેરથી હનુમાન મંદિર ગળા સુધી ડૂબ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : આ ચોમાસામાં નાસિક શહેર અને આસપાસના વિસ્તારમાં બે દિવસથી ધોધમાર વરસાદ શરૂ થવાને પગલે શહેરની વચ્ચેથી વહેતી ગોદાવરી નદીમાં આજે પહેલી વખત મોટું પૂર આવ્યું હતું, જેમાં નદીના કિનારા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ