મુંબઈ, પુણે અને નાગપુરમાં 2030 સુધીમાં જાહેર પરિવહન સરળ થશે
મુંબઈ, તા. 5 : મહારાષ્ટ્રના શહેરી વિસ્તારોમાં ઝડપી અને સક્ષમ જાહેર પરિવહન વ્યવસ્થા નિર્માણ કરવા માટે કુલ 2,80,755 કરોડ રૂપિયાના ખર્ચે 683 કિ.મી. લંબાઈનું મેટ્રો નેટવર્ક નિર્માણ થઈ રહ્યું છે. વર્તમાનમાં 174 કિ.મી. રૂટ પર મેટ્રો દોડી....