• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

મોટા જ્વેલર્સો માગને અનુરૂપ પ્રાદેશિક જ્વેલરી બ્રાન્ડ વિકસાવી રહ્યા છે

ચેન્નઈ, તા. 2 (એજન્સીસ) : દેશની અગ્રણી આભૂષણ કંપની કલ્યાણ જ્વેલર્સે તમિલનાડુના વિશાળ અને વિશિષ્ટ સોનાના દાગીનાના બજારને ધ્યાનમાં રાખીને નવી પ્રાદેશિક બ્રાન્ડ રજૂ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ રાજ્ય માટે અલગ ઓળખ.....