• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

ઈરાને અમેરિકન બેઝ ઉપર કર્યા હુમલા : ટ્રમ્પની ધમકી બેઅસર

દુબઈમાં 20 મિનિટમાં 7 ધડાકા : યમન તરફથી મિસાઈલ છૂટી હોવાનો દાવો

નવી દિલ્હી, તા. 5 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓને નજરઅંદાજ કરીને ઈરાને કુવૈતમાં અમેરિકી સૈન્ય બેઝને નિશાન બનાવીને તણાવ વધાર્યો છે. એક અહેવાલ અનુસાર ઈરાની સેનાએ ત્રણ ડ્રોનથી અમેરિકી બેઝ ઉપર.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ