• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

રેસિડેન્ટ ડૉક્ટર્સની અચોક્કસ મુદતની હડતાળ

હોમિયોપેથને ઍલોપથી દવા લખવાની અનુમતિ કેમ?

ઇમર્જન્સી વિભાગ પણ બંધ કરવાની ચીમકી

મુંબઈ, તા. 5 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર એસોસિએશન અૉફ રેસિડેન્ટ ડૉક્ટર્સ (એમએઆરડી) હોમિયોપેથી ડૉક્ટરોને મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ (એમએમસી) હેઠળ રજિસ્ટ્રેશન કરવાની અને એલોપેથિક દવાઓ લખવાની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ