સમાપન સમારંભમાં માનુષી છિલ્લર, શંકર મહાદેવન અને ભૂમિ ત્રિવેદીની પ્રસ્તૃતિ
ગ્લાસગો, તા.3 : ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સના સમાપન સાથે ભારતે દુનિયાને 2030ના કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ પધારવાનું ભાવભીનું આમંત્રણ આપ્યું હતું. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારંભમાં ભારતના.....