તુકારામ મુંઢેના નિશાને નકલી પનીર
ગુનેગારને 10 લાખનો દંડ અને આજીવન કેદની સજા થશે
મુંબઇ, તા. 5 (પી.ટી.આઇ): મહારાષ્ટ્રમાં નકલી પનીરના વધતા વેચાણ અને ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરીને આમજનતાનાં આરોગ્ય સામે વધી રહેલા જોખમનાં કારણે રાજ્ય સરકારે પનીર એનાલોગ અને નોન-ડેરી પનીરનાં......