રૂા. 28,000 કરોડના ખર્ચે `બેસ્ટ'નો કાયાકલ્પ થશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : બેસ્ટના જનરલ મૅનેજર સોનિયા સેઠીએ મંગળવારે રૂા. 28,000 કરોડના બેસ્ટ કાયાપલટ (પરિવર્તન) પ્રોજેક્ટની જાહેરાત કરી હતી જેનો ઉદેશ આ યુટિલિટીના નાણાકીય સ્વાસ્થ્યને પુન:સ્થાપિત.....