• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

વસઈમાં સગીર બાળકી પર લૈંગિક અત્યાચારના આરોપીને 20 વર્ષની સખત કેદ

જીતેશ વોરા તરફથી

વસઈ, તા. 23 : વસઈ પોલીસ સ્ટેશનની હદમાં વર્ષ 2020માં સગીર બાળકી સાથે લૈંગિક અત્યાચાર કરવાના કેસમાં આરોપીને અદાલતે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કેસમાં વસઈ પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ, ફોરેન્સિક તથા તબીબી પુરાવા અને સાક્ષીઓની....