• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

બહુપ્રતિક્ષિત વિદ્યાવિહાર ફ્લાયઅૉવર અૉક્ટોબરમાં ખુલ્લો મુકાવાની શક્યતા

મુંબઈ, તા. 23 : પૂર્વ ઉપનગરનો બહુપ્રતિક્ષિત વિદ્યાવિહાર ફ્લાયઓવર અૉક્ટોબરમાં ખુલ્લો મુકાવાની શક્યતા છે. ફ્લાયઓવરનું કામ અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. આશરે 178 કરોડ રૂા.ના ખર્ચે બાંધવામાં આવેલો ફ્લાયઓવર ચાર લેનનો છે. વિદ્યાવિહાર રેલવે સ્ટેશન પરથી પસાર.....