મુંબઈ, તા. 23 : એમ્બેસી ડેવલપમેન્ટ લિમિટેડ મંગળવારે જાહેરાત કરી હતી કે તેણે જુહુમાં તેના અલ્ટ્રા લકઝરી જુહુમાં પ્રોજેક્ટ `એમ્બેસી ટેરાઝા' ખાતેના એક સંપૂર્ણ રહેણાંક ટાવરના વેચાણ માટે એન્જલ વન લિમિટેડના સ્થાપક ચૅરમૅન અને મેનેજિંગ ડિરેક્ટર દિનેશ ઠક્કર.....