• મંગળવાર, 08 જુલાઈ, 2025

એકીકૃત પેન્શન યોજનાનું જાહેરનામું

પહેલી એપ્રિલથી કેન્દ્રીય કર્મચારીઓ વિકલ્પ પસંદ કરી શકશે

નવી દિલ્હી, તા. 20 : પેન્શન કોષ નિયામક અને વિકાસ પ્રાધિકરણ (પીએફઆરડીએ)એ ગુરુવારે એકીકૃત પેન્શન યોજના (યૂપીએસ)ને અમલમાં લાવતું જાહેરનામું જારી કરી દીધું છે. યોજના હેઠળ સેવાનિવૃત્તિથી પહેલાના 12 મહિનામાં મળેલા સરેરાશ મૂળ વેતનના 50 ટકા રકમને સુનિશ્ચિત પેન્શન તરીકે.....