• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

સંઘની ત્રણ દિવસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો પ્રારંભ

પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને મંચ પરથી અંજલિ અપાઇ

બેંગ્લોર, તા. 21 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રણ દિવસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા શુક્રવારે અહીં શરૂ થઈ હતી. પ્રારંભમાં સંઘના મંચ પરથી પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહને અંજલિ અપાઈ હતી. એ સિવાય તબલાંવાદક ઝાકીર હુસેન, પ્રીતિશ નંદી સહિત દેશના દિવંગત વ્યક્તિ વિશેષોને.....