• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

આસિમ મુનીરને પાકિસ્તાની સંસદમાંથી મળ્યો `સુપર પાવર'

પીએમ પણ છીનવી નહીં શકે પદ, વિપક્ષી દળો દ્વારા વિરોધ

ઈસ્લામાબાદ, તા. 9 : પાકિસ્તાનમાં સેના પ્રમુખ આસિમ મુનિરનું પદ ફરી વધારી દેવામાં આવ્યું છે. જાણકારી અનુસાર બહુચર્ચિત 27મું સંવિધાન વિધેયક પાકિસ્તાની સંસદમમાં પાસ થયું છે. જેના હેઠળ સેના પ્રમુખ મુનિરને છુટ્ટોદોર મળી ગયો છે. સેના પ્રમુખ મુનિર હવે પાકિસ્તાની સેનાની ત્રણેય પાંખનો પ્રમુખ બન્યો…..