દૈનિક 400થી 500 કિલો જ્વેલરીની આયાત
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
10 : ભારતમાં સોના, ચાંદી અને પ્લેટિનમની મોટાપાયે આયાત કરવામાં આવે છે. આ દરેક કીમતી
ધાતુઓની આયાત માટેના નિયમો અલગ અલગ હોય છે. આ કેટેગરીની ધાતુઓ પર અલગ અલગ દર મુજબ આયાત
જકાત લાગે છે. બજારમાંથી પ્રાપ્ત વિગત મુજબ આયાતને લગતી જોગવાઈઓમાં રહેલી છટકબારીનો….