લોકોને સાયબર અપરાધોથી બચાવવા કેન્દ્રનો પ્રયાસ
નવી દિલ્હી, તા.
1 : લોકોને સાયબર અપરાધોના શિકાર બનતા બચાવવાની દિશામાં એક મહત્ત્વનું પગલું કેન્દ્ર
સરકાર લઈ રહી છે. હવેથી દરેક નવા સ્માર્ટફોનમાં સાયબર સુરક્ષા એપ `સંચાર સારથિ' પ્રી-ઈન્સ્ટોલ
એટલે કે, પહેલાંથી જ ડાઉનલોડ કરેલી મળશે. મોદી સરકારે સ્માર્ટફોન નિર્માતા કંપનીઓને
આ સંબંધમાં નિર્દેશ જારી….