• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

કોલકાતામાં બીએલઓના દેખાવો : ચૂંટણી પંચની અૉફિસ બહાર હોબાળો

કોલકાતા, તા. 1 : પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર પ્રક્રિયામાં સામે બીએલઓ દ્વારા કોલકાતામાં દેખાવો કરવામાં આવ્યા હતા અને કોલકાતામાં ચૂંટણી પંચની ઓફિસ બહાર હોબાળો કર્યો હતો. બીએલઓને રોકવા માટે ભારે પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું હતું. બંગાળમાં છેલ્લા અમુક દિવસથી બીએલઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું…..

ઇ-પેપરના નવા શુલ્ક