• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

ત્રણ મહિના કાતિલ ઠંડીની આગાહી

ઉત્તર પ્રદેશથી મહારાષ્ટ્ર સુધી કેટલાક ભાગોમાં 4-5 દિવસ કોલ્ડ વેવ 

નવી દિલ્હી, તા.2: શિયાળાની ત્રણ મહિનાની આ ઋતુ દરમિયાન સમગ્ર મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારતના દ્વિપકલ્પિય પ્રદેશોમાં સામાન્યથી લઈને સામાન્ય કરતા પણ નીચું તાપમાન નોંધાઈ શકે છે એમ ભારતીય હવામાન વિભાગે સોમવારે કહ્યું હતું. હિમાલયનો પશ્ચિમ ભાગ, હિમાલયની તળેટી, પૂર્વોત્તરના રાજ્યો અને…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ