અમેરિકાની કમિટી ભારત સાથેના સંબંધો મુદ્દે 10મીએ કરશે ચર્ચા
વોશિંગ્ટન, તા. 5 : એક તરફ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન બે દિવસની ભારત યાત્રાએ દિલ્હી પહોંચ્યા છે અને બીજી તરફ અમેરિકાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. એવું લાગી રહ્યું છે કે અમેરિકાને ડર છે કે ક્યાંક ભારત.....