• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

આતંકવાદ સામેની લડાઈમાં રશિયાનો સાથ : મોદી પુતિને કહ્યું, રશિયા ભારતને હથિયાર આપી આધુનિક બનાવે છે

હૈદરાબાદ હાઉસમાં શિખર મંત્રણા

નવી દિલ્હી, તા. 5 : ભારતના ઐતિહાસિક પ્રવાસે પહોંચેલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે શુક્રવારે શિખર બેઠક થઈ હતી. જેમાં બન્ને નેતાઓ દ્વારા દ્વિપક્ષીય સંબંધો અને અન્ય બાબતોએ.....