• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

આસામ કૉંગ્રેસમાં ડ્રામા : ભૂપેન બોરાએ કલાકોમાં જ રાજીનામું પાછું ખેંચ્યું

નવી દિલ્હી, તા. 16 : આસામ કોંગ્રેસમાં સોમવારે નાટક જોવા મળ્યું હતું. પહેલા તો આસામ પ્રદેશ કોંગ્રેસ કમિટીના પૂર્વ અધ્યક્ષ ભૂપેન બોરાએ રાજીનામું આપી દીધું હતું. જો કે અમુક કલાકમાં જ યુ ટર્ન લેતા રાજીનામું પાછું......