• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

જીએમ સોયાખોળની આયાત કૃષિ ક્ષેત્ર માટે જોખમી : સોપા

બેંગલુરુ, તા. 15 : સોયાબીન પ્રોસેસર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (`સોપા') એ કેન્દ્ર સરકારને જિનેટિકલી મોડિફાઈડ (ઋખ) સોયાખોળની આયાતને મંજૂરી ન આપવા માટે ભારપૂર્વક અપીલ કરી છે. વાણિજ્ય મંત્રી પીયૂષ......