• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

ઈટીએફ માટે રેફરન્સ ભાવની પ્રક્રિયા ઝડપી બનાવવા ટી-1 કરવાની સેબીની દરખાસ્ત

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઇ, તા. 16 : ઇટીએફના ટ્રાડિંગ અને તેની સાથે જોડાયેલી અન્ડરલાઇંગ એસેટના ભાવની વધઘટ વચ્ચે વધારે સુમેળ સાધી શકાય તે માટે હવે બજારનિયામક સેબીએ તેની ગણતરીની પ્રક્રિયા ટી-2 એનએવીના બદલે ટી-1.....