• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

અજિત પવારના મૃત્યુના દિવસે મંત્રાલયમાં 75 શાળાને લઘુમતીનો દરજ્જો અપાયો

મુંબઈ, તા. 16 : બારામતીમાં થયેલા વિમાન અકસ્માતમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના અકાળે નિધનથી રાજ્યમાં શોકનું વાદળ છવાયું હતું. દેશના અગ્રણી નેતાઓથી માંડીને રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર......