• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

નબળી નિકાસ અને પ્રારંભિક પાકની અપેક્ષાથી પામતેલ તૂટયું

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 16 : મલેશિયન પામતેલ વાયદામાં સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડો હતો. ફેબ્રુઆરીની શરૂઆતમાં નિકાસના નબળા આંકડા અને ઝડપી લણણીની અપેક્ષાથી વાયદા દબાણ હેઠળ હતા. મલેશિયન પામતેલનો મે......