• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

ભારતની ત્રીજી પરમાણુ સબમરીન અરિદમન તૈયાર

નવી દિલ્હી, તા. 20 : ભારતનું નૌકાદળ સમુદ્રી શક્તિ અને પરમાણુ પ્રતિરોધક ક્ષમતાને નવી ઉંચાઈએ લઈ જવા માટે તૈયાર છે. દેશની ત્રીજી સ્વદેશી પરમાણુ સક્ષમ સબમરીન આઈએનએસ અરિદમન (એસ4) એપ્રિલ-મે સુધીમાં......