• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

સોનું વિશ્વ બજારમાં વધ્યું ચાંદીમાં ઝડપી સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ,તા.20 : કિંમતી ધાતુઓમાં સળંગ બીજા દિવસે સુધારો થયો હતો. અમેરિકા અને ઇરાન વચ્ચેના તણાવને લીધે સલામત રોકાણની માગ વધી છે. એ ઉપરાંત યુરોપીયન બોન્ડ યીલ્ડમાં ઘટાડો થવાથી પણ ટેકો મળ્યો......