• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ પરીક્ષણ?

નવી દિલ્હી, તા.20 : અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ છે. અમેરિકાએ મધ્યપૂર્વમાં સૈન્ય તહેનાત કર્યું છે. જેમાં વિમાન વાહક જહાજ, યુદ્ધ જહાજો, યુદ્ધ વિમાનોનાં બેડાં મોરચા ઉપર......