• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

બારમા ધોરણની પરીક્ષામાં સામૂહિક કૉપી મામલે 31 કર્મચારી સસ્પેન્ડ

મુંબઈ, તા. 20 : મહારાષ્ટ્ર એજ્યુકેશન બોર્ડની ચાલી રહેલી બારમા ધોરણની પરીક્ષામાં અત્યાર સુધીમાં સામૂહિક કૉપીના છ પ્રકરણ નોંધાયા છે. આ પ્રકરણે ગુનો નોંધીને 31 કર્મચારીઓને સસ્પેન્ડ......