• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

જાન્યુઆરીમાં આઠ ચાવીરૂપ ક્ષેત્રોમાં વૃદ્ધિ ઘટીને ચાર ટકા થઈ

નવી દિલ્હી, તા.20 (એજન્સીસ) : દેશના આઠ ચાવી રૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં 2026ના જાન્યુઆરીમાં ચાર ટકા વૃદ્ધિ થઈ હતી જે ડિસેમ્બરમાં 4.7 ટકા કરતાં ઓછી આવી હોવાનું સત્તાવાર  આંકડાઓઓએ શુક્રવારે.....