• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

ટ્રમ્પના ટેરિફ ઉપર અમેરિકાની સર્વોચ્ચ અદાલતનો હથોડો

નવી દિલ્હી, તા.20 : દુનિયાભરમાં આર્થિક અંધાધૂંધી સર્જી દેનાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા આડેધડ ટેરિફનો આખરે અમેરિકાની સુપ્રીમ કોર્ટે છેદ ઉડાડી દીધો છે. ટ્રમ્પે મનસ્વી ઢબે લાદેલા ટેરિફને અમેરિકી સુપ્રીમ કોર્ટે......