• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

મહિલાઓ વિશે પપ્પુ યાદવની અભદ્ર ટિપ્પણી : મહિલા આયોગની નોટિસ

નવી દિલ્હી, તા.22 : બિહારની પૂર્ણિયા લોકસભા બેઠકનાં અપક્ષ સાંસદ રાજેશ રંજન ઉર્ફ પપ્પુ યાદવે મહિલા રાજનેતાઓ વિશે અભદ્ર અને વિવાદિત ટિપ્પણી કરીને મોટો વિવાદ પેદા કરી દીધો છે. તેમણે કહ્યું હતું કે, આજનાં....