• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

બીપી-શુગરની 141 દવા નકામી !

સોલાન, તા. 22 : ભારતમાં બનેલી પેટ-માથાંના દુઃખાવાથી માંડીને ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવા દર્દોની 141 દવાઓના નમૂના નિષ્ફળ નીવડયા છે, જેમાંથી 46 દવા હિમાચલપ્રદેશમાં બનતી હતી. જે દવાઓના નમૂના ફેઇલ......